ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023: આ સ્કોલરશીપ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્કોલરશીપ છે. ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ યોજના ગુજરાત રાજ્યમાં વસતા આર્થિક રીતે પછાત વય ના વિદ્યાર્થી માટે બાર પાડવામાં આવી છે.
વિદ્યાર્થીએ વધુ માહિતી માટે “ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઈન અરજી કરવા અંગેની અગત્યની માર્ગદર્શક સૂચનાઓ અને યોજનાઓની વિગત વાર સમજવામાં આવેલું છે.
ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ગુજરાત ડીજીટલ સ્કોલરશીપ યોજના નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના ભણતરમાં આવતી મુસ્કેલીયો સામે રાહત મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે.
આ યોજનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, અરજી કરવા માટેની પાત્રતા શું છે?, ઘરે બેઠા ગુજરાત સ્કોલરશીપ માટે અરજી કઈ રીતે કરી શકાય તે વિશે માહિતી, જેવી વગેરે માહિતી આપણે આ લેખ દ્વારા જાણીશું.
આ સ્કોલરશીપ ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી,એમફીલ કક્ષામાં અભ્યાસ કરતા લોકો માટે આપવામાં આવતી સ્કોલરશીપ છે.
Digital Gujarat Portal પર તારીખ 22, સપ્ટેમ્બર 2023 થી 5, નવેમ્બર 2023 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આજે આપણે આ પોસ્ટ દ્વારા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ સ્કોલરશીપ યોજના વિશેની બધી માહિતી મેળવીશું.
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ નો લાભ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓ
- ધોરણ-11 & 12 (Standard-11 & 12)
- ડિપ્લોમા (Diploma)
- ITI ના અભ્યાસક્રમ (Course of ITI)
- સ્નાતકના અભ્યાસક્રમ (Undergraduate course)
- અનુસ્નાતકના અભ્યાસક્રમ (Postgraduate course)
- એમ.ફિલ (M.Phil)
- પી.એચ.ડી (Ph.D.)
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 રજીસ્ટ્રેશન
- સૌ પ્રથમ વિદ્યાર્થીઓએ Digital Gujarat Portal ની ઓફિશિયલ સાઈટ પર જવાનું રહેશે.
- જો તમે પહેલી વાર આ આ સાઈટની મુલાકાત લઈ રહ્યા હોય અથવા તમે આ વેબસાઈટ પર પહેલાથી અકાઉન્ટ ના બનાવ્યું હોય તો તમારે “Click for New Registration ” બટન પર ક્લિક કરવાનું રહેશે.અને જરૂરી વિગતો ભરીને Registration કરવાનું હરેશે.
- જો તમારી આ પોર્ટલ પર પહેલેથી જ એકાઉન્ટ બનાવેલું હોય તો તમે તમારા આધાર કાર્ડ અથવા લોગીન આઈડી તથા પાસવર્ડ થી તે એકાઉંટને લોગીન કરી શકો છો.
- લોગીન કરવા માટે તમને પૂછવામાં આવતી બધી જ માહિતી ભરો.
- તેના પછી તમામરા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે તે OTP એન્ટર કરો.
- ઉપર બતાવ્યા મુજબ OTP એન્ટર કર્યા બાદ તમે તમારા પ્રોફાઇલ પેજ પર પહોંચી જશે.
- પ્રોફાઇલ પેજ પર માગવામાં આવતી તમારી ભરો. ત્યાં તમારો ફોટોગ્રાફ પણ અપલોડ કરવાનો રહેશે.
- ત્યારબાદ તમે જે સ્કોલરશીપ માટે અરજી કરવા ઈચ્છતા હોય તો તે સ્કોલરશીપ સિલેક્ટ કરો.
- ત્યારબાદ તે સ્કોલરશીપ માટે નું ફોર્મ ભરો.
- તે પણ માગવામાં આવતા બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરો.
ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો
આમ, તમે આ સ્ટેપ્સને અનુસરણને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગુજરાત ડીજીટલ સ્કોલરશીપ પોર્ટલ (Digital Gujarat Scholarship 2022-23) પરથી ઓનલાઈન ઘરે બેઠા આજ સ્કોલરશીપ માટે લાભ લઇ શકો છો.
WhatsApp Group
Join Now